भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
સમી સાંજની વેળા / નરેન્દ્ર મોદી
Kavita Kosh से
સમી સાંજની વેળા:
આપણે રમતારામ અકેલા
ઝાંખાપાંખા સ્મરણના દીવા નીકળ્યા
અંધારાને પીવા
નીંદરની ચાદર ઓઢીને સૂતાં રહ્યા
શરીર વીર તમે ઉઠો જાગો કે
ઝળકી રહે ખમીર