"ગોવિંદો પ્રાણ અમારો / મીરાંબાઈ" के अवतरणों में अंतर
Amrut Valvi (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મીરાંબાઈ |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita...' के साथ नया पन्ना बनाया) |
Amrut Valvi (चर्चा | योगदान) |
||
पंक्ति 9: | पंक्ति 9: | ||
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે; | ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે; | ||
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે. | મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે. | ||
+ | |||
મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ; | મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ; | ||
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ…ગોવિંદો… | કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ…ગોવિંદો… | ||
+ | |||
રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ; | રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ; | ||
સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ… ગોવિંદો… | સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ… ગોવિંદો… | ||
+ | |||
મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ; | મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ; | ||
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ… ગોવિંદો…. | રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ… ગોવિંદો…. | ||
+ | |||
વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ; | વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ; | ||
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો… | અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો… | ||
+ | |||
સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ; | સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ; | ||
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ… ગોવિંદો… | રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ… ગોવિંદો… | ||
+ | |||
ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય; | ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય; | ||
સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય…ગોવિંદો…. | સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય…ગોવિંદો…. | ||
+ | |||
સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ; | સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ; | ||
− | જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ… | + | જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ… ગોવિંદો…. |
+ | |||
ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય; | ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય; | ||
− | ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય… | + | ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય… ગોવિંદો… |
+ | |||
મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર; | મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર; | ||
સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર… ગોવિંદો… | સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર… ગોવિંદો… | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
</poem> | </poem> |
14:32, 19 जुलाई 2013 के समय का अवतरण
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.
મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ…ગોવિંદો…
રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ… ગોવિંદો…
મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ… ગોવિંદો….
વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો…
સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ… ગોવિંદો…
ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;
સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય…ગોવિંદો….
સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ;
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ… ગોવિંદો….
ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય… ગોવિંદો…
મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર… ગોવિંદો…