भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"ચક્ષુ બદલાણી ને / ગંગાસતી" के अवतरणों में अंतर
Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= ગંગાસતી |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} ...' के साथ नया पन्ना बनाया) |
Amrut Valvi (चर्चा | योगदान) |
||
पंक्ति 7: | पंक्ति 7: | ||
{{KKCatKavita}} | {{KKCatKavita}} | ||
<poem> | <poem> | ||
− | + | ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી, | |
− | ને | + | ને ફળી ગઈ પૂરવની પ્રીત રે. |
− | + | ટળી ગઈ અંતરની આપદા, | |
− | + | ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે ... ચક્ષુ. | |
− | + | નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો, | |
− | ને | + | ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે, |
− | + | સુસ્તી ચડી ગઈ સૂનમાં, | |
− | ને | + | ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે ... ચક્ષુ. |
− | + | અવિગત અલખ અખંડ અવિનાશી રે | |
− | + | અવ્યકતા પુરૂષ અવિનાશી રે, | |
− | + | બાળીને સુરતા એમાં લય થઈ ગઈ, | |
− | + | હવે મટી ગયો જન્મનો ભાસ રે ... ચક્ષુ. | |
− | + | ઉપદેશ મળી ગયો | |
− | + | ને કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે, | |
− | ગંગા રે સતી એમ બોલિયાં | + | ગંગા રે સતી એમ બોલિયાં |
− | + | ને આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે ... ચક્ષુ. | |
</poem> | </poem> |
15:39, 19 अगस्त 2013 के समय का अवतरण
ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી,
ને ફળી ગઈ પૂરવની પ્રીત રે.
ટળી ગઈ અંતરની આપદા,
ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે ... ચક્ષુ.
નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો,
ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે,
સુસ્તી ચડી ગઈ સૂનમાં,
ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે ... ચક્ષુ.
અવિગત અલખ અખંડ અવિનાશી રે
અવ્યકતા પુરૂષ અવિનાશી રે,
બાળીને સુરતા એમાં લય થઈ ગઈ,
હવે મટી ગયો જન્મનો ભાસ રે ... ચક્ષુ.
ઉપદેશ મળી ગયો
ને કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
ને આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે ... ચક્ષુ.