भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"આલીશાન બંગલામાંથી / પારસ હેમાણી" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=પારસ હેમાણી |अनुवादक= |संग्रह= }} {{KKCat...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

20:16, 5 जुलाई 2016 के समय का अवतरण

આલીશાન બંગલામાંથી
પપ્પાની કાર ઑફિસ તરફ ચાલી ગઈ
મમ્મીની કાર કલબ તરફ જવા નીકળી
હવે હાશ થઈ હોય એમ
બધો સ્ટાફ આડો અવળો થઈ ગયો,
આયા મોબાઈલમાં વ્યસ્ત થઈ
બાળ
રમકડું રમવાનું પડતું મૂકી સૂઈ ગયું
ભૂખ્યું અને ભીનું...!!