Last modified on 31 जनवरी 2015, at 15:41

સૌંદર્ય.... / પિનાકિન ઠાકોર

आशिष पुरोहित (चर्चा | योगदान) द्वारा परिवर्तित 15:41, 31 जनवरी 2015 का अवतरण ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= હરિશ્ચંદ્ર ભટ્ટ |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया)

(अंतर) ← पुराना अवतरण | वर्तमान अवतरण (अंतर) | नया अवतरण → (अंतर)

સૌંદર્ય ર્હો આ ચિર નિષ્કલંક,
આ જ્ઞાન રહેજો નિત નમ્ર, શુધ્ધ,
આ ત્યાગની રિધ્ધિ ન થાવ રંક,
રક્ષા કરો પાવન હે પ્રબુધ્ધ !