759 bytes added,
07:43, 31 जनवरी 2015 {{KKGlobal}}
{{KKRachna
|रचनाकार= હરિશ્ચંદ્ર ભટ્ટ
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatGujaratiRachna}}
<poem>
મારા ઉરે કોઈ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવા નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
માતા ! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઈ કરું પૂરાં.
</poem>