Changes

{{KKCatKavita}}
<poem>
અસલી જે સંત હોય તે ચળે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં કોઈ દિકપટ નહીં મન માંહ્ય જી,ને ન રહેવું ભેદવાદીની સાથ રેગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજેકાયમ રહેવું એકાંતમાંપ્રજ્ઞી પુરુષ કહેવાય જીને માથે સદગુરુજીનો હાથ રે ...અભ્યાસ જાગ્યા પછી
દેહ રે મૂકે પણ વચન તૂટે તીરથ વ્રત પછી કરવા નહીં નેન કરવા સદગુરુના કરમ રે,ગુરુજીના વેચાયે વેચાય જીબ્રહ્માદિક આવી જેના પારખાં એવી રે લેવે તોયેખટપટ છોડી દેવીઆ મરજીવા જીવી જાય જી .જ્યારે જણાય માંહ્યલાનો મરમ .. અસલી જે સંત.અભ્યાસ જાગ્યા પછી
અમરીયા બની જે નિતનિત ખેલે હરિમય જ્યારે આ જગતને જાણ્યુંત્યારે પ્રપંચથી રહેવું દુર રે,મરવું તો આળપંપાળ જીમોહ સઘળો પછી છોડી દેવોત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણએને લાગે નહીં જરી જોને ઝાળ ને હરિને ભાળવા ભરપૂર રે ... અસલી સંત.અભ્યાસ જાગ્યા પછી
જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું મંડપ નેલાભ ને હાનિ મટી જાય જી,આશા ને તૃષ્ણા જેને એકે મેળા પછી કરવા નહીં ઉરમાંભક્ત પરમ કહેવાય જી ... અસલી સંત. મનથી છે અધૂરિયાનાં કામ રે રાજી તમે એમ જ રહેજો,તો રીઝે સદા નકળંક રાયજીગંગાસતી ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈઅસલી ભાળવા હોય પરિપૂર્ણ રામ રે સંત ઈ ગણાય જી ... અસલી જે સંત. અભ્યાસ જાગ્યા પછી
</poem>
203
edits