{{KKCatKavita}}
<poem>
જીવ ચક્ષુ બદલાણી ને શિવની થઈ એકતાસુવાંત વરસી,ને પછી કહેવું નથી રહ્યું કાંઈ ફળી ગઈ પૂરવની પ્રીત રે.ટળી ગઈ અંતરની આપદા,દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તેસમાઈ રહ્યો સુનની માંય પાળી સાંગોપાંગ રૂડી રીત રે ... જીવ નેચક્ષુ.
તમે હરિ હવે ભરપૂર ભાળ્યાનાભિકમળમાંથી પવન ઉલટાવ્યો,ને વરતો કાયમ ત્રિગુણથી પાર ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે,રમો સદા એના સંગમાંસુસ્તી ચડી ગઈ સૂનમાં,ને સુરતા લગાડો બાવન બાર ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે ... જીવ નેચક્ષુ.
મૂળ પ્રકૃતિથી છૂટી ગયાઅવિગત અલખ અખંડ અવિનાશી રેને તૂટી ગઈ સઘળી ભ્રાંત અવ્યકતા પુરૂષ અવિનાશી રે,તમારું સ્વરૂપ તમે જોઈ લીધુંબાળીને સુરતા એમાં લય થઈ ગઈ,ને જ્યાં વરસો સદા સ્વાંત હવે મટી ગયો જન્મનો ભાસ રે ... જીવ નેચક્ષુ.
સદા આનંદ હરિના સ્વરૂપમાં જેઉપદેશ મળી ગયોજ્યાં મટી મનની તાણા વાણ ને કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે;,ગંગા રે સતી એમ બોલિયાં રે,તમે પદ પામ્યા નિર્વાણ ને આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે ... જીવ નેચક્ષુ.
</poem>