626 bytes added,
04:14, 10 अगस्त 2023 {{KKGlobal}}
{{KKRachna
|रचनाकार= વસંત જોષી
|अनुवादक=
|संग्रह=
}}
{{KKCatGujaratiRachna}}
<poem>
આ ટોચ પર આવી ઊભા
આગળ પથરાયું
ચાંદનીનું અફાટ રણ
મીઠાની ખારાશ
આંગળી ચાખે
પવન શાંત
શિયાળ જમે
ઉનાળે ડમરી
શિયાળે ટાઢ
રાત દિવસ
ઝંઝાવાત
અડીખમ
રણમાં
ઊભો
ડુંગર
કાળો.
'''૧૮ ફેબ્રુઆરી ૧૯૯૫'''
</poem>
Delete, Mover, Reupload, Uploader