Last modified on 5 जुलाई 2016, at 20:16

તું ના હોય / પારસ હેમાણી

તું ના હોય
એ દિવસો,
રંગ ઉડી ગયેલા
ગમતા શર્ટની જેમ
સાવ નકામા લાગે છે
ન પહેરી શકું
કે
ન કાઢી શકું.