Last modified on 27 अप्रैल 2015, at 09:39

ફોકલેન્ડ રોડ / નિરંજન ભગત

વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન
એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન;
ન દેવ કોઈ, નહીં કોઈ દાનવી,
આ લોકને તો સહુ માત્ર માનવી.