સૌંદર્ય ર્હો આ ચિર નિષ્કલંક, આ જ્ઞાન રહેજો નિત નમ્ર, શુધ્ધ, આ ત્યાગની રિધ્ધિ ન થાવ રંક, રક્ષા કરો પાવન હે પ્રબુધ્ધ !