गृह
बेतरतीब
ध्यानसूची
सेटिंग्स
लॉग इन करें
कविता कोश के बारे में
अस्वीकरण
Last modified on 5 जुलाई 2016, at 20:16
સ્ટાર એટલે તારો / પારસ હેમાણી
चर्चा
हिन्दी/उर्दू
अंगिका
अवधी
गुजराती
नेपाली
भोजपुरी
मैथिली
राजस्थानी
हरियाणवी
अन्य भाषाएँ
પારસ હેમાણી
»
Script
Devanagari
Roman
Gujarati
Gurmukhi
Bangla
Diacritic Roman
IPA
સ્ટાર એટલે તારો
ચમકતો તારો
કે.જી.ના બાળકને
મમ્મી સ્ટાર થઈ ગઈ
એ
કેઈ રીતે
સમજાવવું ??