{{KKCatGujaratiRachna}}
<poem>
સરકી જાયે પલ...આ તડકે બેસીકાળ તણું જાણે પીઠ શેકતીભીંત જોઈનેમને થતું કે એ તો વરસે ઝરમર જલ !નહીં વર્ષામાં પૂરહું યે તડકે બેસું.નહીં એ ગ્રીષ્મ મહીં શોષાય,જોકોઈના સંગનિઃસંગની એનેકેટકેટલાં વર્ષ તણું આ હિમ થીજ્યું તેકશી અસર નવ થાયપીગળે,ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક પીગળે ને ચંચલ !અંદરથી ઝીણી પાંખો ફૂટે....ફૂટે તોછલક છલક છલકાયઆભ તણા પીપળાની પેલીછતાં સપ્તર્ષિની ડાળ નમી તે ડાળે જઈને બેસું.આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈનેમને થતું કે હું યે કદી શકી નવ ઢળી,તડકે બેસું.વૃન્દાવનમાં,ઘણી વાર આ અંધારાને આંબેવળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,ટૌકેમોર કેટલા એકીસાથેમનની પેલી તૃપ્ત વેદના સૂતી જાગે...જાગે ને થઈ જાય તેડી પોઢેલાંને મોર તોમોર તણા ટૌકાની માળા સૂર્યકિરણમાં ગૂંથીગૂંથી તને શોધવા બેસું.આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈનેમને થતું કે હું યે નવે લોક, નવ સ્થલ !તડકે બેસું.
</poem>