भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"ચલો મન ગંગા-જમુના તીર / મીરાંબાઈ" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મીરાંબાઈ |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita...' के साथ नया पन्ना बनाया)
 
(कोई अंतर नहीं)

14:51, 19 जुलाई 2013 के समय का अवतरण

ચલો મન ગંગા-જમુના તીર.
ગંગા જમના નિરમલ પાણી
શીતલ હોત શરીર,
બંસી બજાવત ગાવત કાન્હો,
સંગ લિયે બલવીર ... ચલો મન.

મોર મુગુટ પીતાંબર સોહે
કુંડલ ઝળકત હીર,
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણકમલ પર શીર ... ચલો મન.