भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"ખેલો ખેલો હોળી રે ખેલૈયા / નર્મદશંકર દવે" के अवतरणों में अंतर
Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= નર્મદશંકર દવે |अनुवादक= |संग्रह= }} ...' के साथ नया पन्ना बनाया) |
Amrut Valvi (चर्चा | योगदान) |
||
पंक्ति 6: | पंक्ति 6: | ||
}} | }} | ||
{{KKCatKavita}} | {{KKCatKavita}} | ||
− | < | + | <poem> |
ખેલો ખેલો હોળી રે ખેલૈયા, | ખેલો ખેલો હોળી રે ખેલૈયા, | ||
રંગે રોળાઓ રસિયા ઘેરૈયા, | રંગે રોળાઓ રસિયા ઘેરૈયા, | ||
पंक्ति 26: | पंक्ति 26: | ||
રંગીલા બાળ કનૈયા, | રંગીલા બાળ કનૈયા, | ||
ખેલો ખેલો હોળી રે ખેલૈયા. | ખેલો ખેલો હોળી રે ખેલૈયા. | ||
− | </ | + | </poem> |
17:01, 7 अगस्त 2013 के समय का अवतरण
ખેલો ખેલો હોળી રે ખેલૈયા,
રંગે રોળાઓ રસિયા ઘેરૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
ઘોળી કસુંબા કેસર સાથે,
પીયો પીયો રે ખૂબ ભૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
વસ્ત્ર દલાડો કેસૂડી રંગે,
અબીલ-ગુલાલ છવૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
ધામધૂમ બહુ ધૂમ મચાવો,
કાંઈ કાંઈ બજાવી ગવૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
નર્મદ કવિ પણ આજે બન્યા છે,
રંગીલા બાળ કનૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.