भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"અજવાળું હવે અજવાળું / દાસી જીવણ" के अवतरणों में अंतर
Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= દાસી જીવણ |अनुवादक= |संग्रह= }} {{KKCatKavit...' के साथ नया पन्ना बनाया) |
Amrut Valvi (चर्चा | योगदान) |
||
पंक्ति 16: | पंक्ति 16: | ||
પ્રેમભક્તિનો સંગ હવે પાળું. - ગુરુ આજ | પ્રેમભક્તિનો સંગ હવે પાળું. - ગુરુ આજ | ||
− | + | ખીમ ને ભાણ રવિ રમતા રામા, તે | |
જ તત્વમાં ગુરુ, તમને ભાળું. - ગુરુ આજ | જ તત્વમાં ગુરુ, તમને ભાળું. - ગુરુ આજ | ||
16:48, 16 अगस्त 2013 के समय का अवतरण
અજવાળું, હવે અજવાળું
ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું.
સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. - ગુરુ આજ
જ્ઞાન ગરીબી, સંતની સેવા,
પ્રેમભક્તિનો સંગ હવે પાળું. - ગુરુ આજ
ખીમ ને ભાણ રવિ રમતા રામા, તે
જ તત્વમાં ગુરુ, તમને ભાળું. - ગુરુ આજ
દાસી જીવણ સત ભીમનાં ચરણાં,
અવર દુજો ધણી નહીં ધારું . - ગુરુ આજ