भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"ઉત્તર / પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર |अनु...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

15:13, 31 जनवरी 2015 के समय का अवतरण

શું કરો છો ભાઈ ! હ્યાં આ જિંદગીની ધૂળમાં ?
આશના એકમ ઉપર મીંડાં ચડાવ્યે જાઉં છું;
ને ડોલતાં આ પાન કેરું ગીત હુંયે ગાઉં છું,
દર દરખતે લયલા વિશે મજનૂ પડ્યો છે મૂળમાં;
બાગમાં નહિ આવું હું રે શું ભર્યું છે ફૂલમાં-
જાણું નહીં ને મ્હેકથી નાહક અરે મૂંઝાઉં છું.
મક્કા જતાં મુજને તમે જો લૈ જતાં હો ભૂલમાં
તો આપના આ કાફલામાં આવવા લલચાઉં છું.