भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"સ્વાતિ / પિનાકિન ઠાકોર" के अवतरणों में अंतर
Kavita Kosh से
आशिष पुरोहित (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= હરિશ્ચંદ્ર ભટ્ટ |अनुवादक= |संग्र...' के साथ नया पृष्ठ बनाया) |
(कोई अंतर नहीं)
|
15:42, 31 जनवरी 2015 के समय का अवतरण
હે સચર અચર સ્વાતિ નક્ષત્ર,
એક એક બિન્દુ મહીં તારો
અવની આગમ પત્ર. હે0
મેઘતણાં જલ ઋતુએ વરસે,
સ્વાતિ પણ એક જ પલ પરશે.
એવો સ્પર્શ વરદ નવ પાવન.
હે મન આજ નિમંત્ર ! હે0
એક એક બિન્દુ અવ તલસે,
એવી એક અગોચર તરશે,
અવર નીર એનાં નહીં શામન
માત્ર તુંહિ તુંહિ મંત્ર. હે0