भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"मुझमें डूबना होगा(મારામાં સમાઈ જવું પડશે) / कविता भट्ट" के अवतरणों में अंतर
Kavita Kosh से
पंक्ति 35: | पंक्ति 35: | ||
નાનપણમાં જવું પડશે... | નાનપણમાં જવું પડશે... | ||
'''કવિ:- કવિતા ભટ્ટ (અનુવાદ:- ધ્રુવ ભટ્ટ)''' | '''કવિ:- કવિતા ભટ્ટ (અનુવાદ:- ધ્રુવ ભટ્ટ)''' | ||
+ | -0- | ||
+ | मूल कविता निम्नलिखित लिन्क पर पढ़ सकते हैं- | ||
[[मुझमें डूबना होगा / कविता भट्ट]] | [[मुझमें डूबना होगा / कविता भट्ट]] | ||
</poem> | </poem> |
18:26, 30 अप्रैल 2021 के समय का अवतरण
વરસાદના પાણીમાં
કાગળની હોડી ની જેમ
પ્રેમથી તારા પ્રેમને તરબોળ કરી
વાયદો છે મારો
પરંતુ શર્ત એ છે કે
તારે મારામાં સમાઈ જવું પડશે.
જે કાગળો પર
તારી મુઝવણ લખી હશે
તેને વિમાન બનાવી
ઉડાવી શકું છું
તારે આંખોં બંધ કરી
દરેક મુસીબત ને લખવી પડશે
તારા વિરૂદ્ધ થઈ રહેલ
કાવતરાખોરી કરનાર ને
છોડાવવાનો વાયદો કરું છું
તારે મારા હાથમાં
દડો આપવો પડશે.
સાયકલના ટાયર ને
લાકડીથી દૂર સુધી પહોંચાડવા માટે
દોડવાનું છે પહોળા રસ્તા પર
સાથોસાથ ભાઈબંધ
શર્ત એ છે કે
એકવાર ફરીથી આપણે
નાનપણમાં જવું પડશે...
કવિ:- કવિતા ભટ્ટ (અનુવાદ:- ધ્રુવ ભટ્ટ)
-0-
मूल कविता निम्नलिखित लिन्क पर पढ़ सकते हैं-
मुझमें डूबना होगा / कविता भट्ट