भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં / ગંગાસતી" के अवतरणों में अंतर
Kavita Kosh से
Amrut Valvi (चर्चा | योगदान) ('{{KKRachna |रचनाकार= ગંગાસતી |अनुवादक= |संग्रह= }} {{KKCatKavita}} <poem> અસ...' के साथ नया पन्ना बनाया) |
Amrut Valvi (चर्चा | योगदान) |
||
पंक्ति 6: | पंक्ति 6: | ||
{{KKCatKavita}} | {{KKCatKavita}} | ||
<poem> | <poem> | ||
− | + | અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં | |
− | + | ને ન રહેવું ભેદવાદીની સાથ રે | |
− | + | કાયમ રહેવું એકાંતમાં | |
− | + | ને માથે સદગુરુજીનો હાથ રે ... અભ્યાસ જાગ્યા પછી | |
− | + | તીરથ વ્રત પછી કરવા નહીં | |
− | + | ને ન કરવા સદગુરુના કરમ રે, | |
− | + | એવી રે ખટપટ છોડી દેવી | |
− | + | જ્યારે જણાય માંહ્યલાનો મરમ ... અભ્યાસ જાગ્યા પછી | |
− | + | હરિમય જ્યારે આ જગતને જાણ્યું | |
− | + | ત્યારે પ્રપંચથી રહેવું દુર રે, | |
− | + | મોહ સઘળો પછી છોડી દેવો | |
− | + | ને હરિને ભાળવા ભરપૂર રે ... અભ્યાસ જાગ્યા પછી | |
− | + | મંડપ ને મેળા પછી કરવા નહીં | |
− | + | એ છે અધૂરિયાનાં કામ રે, | |
− | + | ગંગા સતી એમ બોલિયા પાનબાઈ | |
− | + | ભાળવા હોય પરિપૂર્ણ રામ રે .... અભ્યાસ જાગ્યા પછી | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
</poem> | </poem> |
18:46, 16 अगस्त 2013 के समय का अवतरण
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે ... અભ્યાસ જાગ્યા પછી
તીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ ... અભ્યાસ જાગ્યા પછી
હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે ... અભ્યાસ જાગ્યા પછી
મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે .... અભ્યાસ જાગ્યા પછી