भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

मैं पानी हूँ(હું પાણી છું) / कविता भट्ट

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

(गुजराती अनुवाद: ध्रुव भट्ट)
હું પાણી છું
પ્રવાહી, ચોખ્ખું અને નરમ
ઓ સમય, તમે જો પથ્થર પણ હોવ
તો કંઇજ વાંધો નથી
ચાલતી રહીશ પ્રેમથી
તમારી સખત સપાટી પર
ધાર બનીને
એક દિવસ તમારી કઠોર સપાટી
ઉપર ફકત મારાં નિશાન હશે)
અને હશે
એક કદી નહિ થાકવા વારી
સ્ત્રી ની વાર્તા...
-0-
કવિ:- કવિતા ભટ્ટ (અનુવાદ:- ધ્રુવ ભટ્ટ.
मूल कविता यहाँ पढ़ी जा सकती है-
मैं पानी हूँ / कविता भट्ट