भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

Changes

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

વસંત ઋતુ / નરેન્દ્ર મોદી

1,008 bytes added, 19:13, 11 जनवरी 2015
'{{KKGlobal}} {{KKRachna |रचनाकार=નરેન્દ્ર મોદી |अनुवादक= |संग्रह=આ...' के साथ नया पन्ना बनाया
{{KKGlobal}}
{{KKRachna
|रचनाकार=નરેન્દ્ર મોદી
|अनुवादक=
|संग्रह=આંખ આ ધન્ય છે / નરેન્દ્ર મોદી
}}
<poem>
અંતમાં આરંભ અને આરંભમાં અંત.

પાનખરના હૈયામાં ટહુકે વસંત.

સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય,

કેસૂડાંનો કોના પર ઊછળે પ્રણય?

ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત.

પાનખરના હૈયામાં ટહુકે વસંત.

આજે તો વનમાં કોના વિવાહ,

એક એક વૃક્ષમાં પ્રકટે દીવા.

આશીર્વાદ આપવા આવે છે સંત.

પાનખરના હૈયામાં ટહુકે વસંત.
</poem>
{{KKCatKavita}}
{{KKCatGujaratiRachna}}
Mover, Reupload, Uploader
7,916
edits