भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

Changes

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
પ્રકાશનું તીરછું બાણ- જતું પણ રહ્યું. રક્તિમ ચંદ્ર-
વાદળો વચ્ચેથી દેખાતો- કે દેખ્યાનો આભાસ.
 
મળીને ફરી ખોવાયેલો ખજાનો-
મળ્યા ને ખોવાયા વચ્ચે ક્રીડામગ્ન. અમાનુષી કાનૂનનું
રદ થવું, જાણે, ઇચ્છાનું પૂરું થવું, જીવનભરની
ઉદાસીનો ઇલાજ. મનોમન આશ્રયસ્થાન,
 
ક્ષુદ્રતાથી પીડિત થયેલાં માટે. એક પ્રાર્થના,
આ ક્ષણપૂરતી સલામતી; માફ કરાયેલો દ્રોહ.
ચીનાઈ પાત્રના તરડાયેલા ઓપમાં ગૂંચવાયેલી જ્વાળા, ભસ્મરંગી
દૂધિયા વૈદૂર્યમાં કેરબાનું બિંબ. પુરાણા કોઇ ગીતનું
 
યાદ આવવું, જૂનું ઋણ ચૂકવાઇ જવું.
રેશમ પર અંકાયેલું ચિત્ર, જે ભૂંસાઈ પણ જાય.
Flame of the crackle-glaze tangle, amber
Reflected in grey milk-jade. An old song
 
Remembered, long debt paid.
A painting on silk, which may fade.
</poem>
Delete, Mover, Protect, Reupload, Uploader
53,516
edits