भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

वीर जवान("વીર જવાન) / कविता भट्ट

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज

અનુવાદ:- ધ્રુવ ભટ્ટ

ઊભો છે એક જવાન
હાડકાં કમપાવનારી
જે ભર શિયાળામાં
રાત્રે બર્ફીલો પવન,
બપોરના ધગધગતો તાપ
અથવા અંધારી કાળરાત્રિમાં
સહન કરે છે
આમાં તે પણ દુઃખદ છે
કે તેને પણ ત્રાસ આપવો
તે વેદના છે
છતાં, આ સમયમાં
જો કે, તેમ છતાં
વિચલિત નથી થતો
નથી આંસુ પાડતો,
ક્યારેય રડતો નથી
માતૃભૂમિ માટે
તમારાં માલ- મિલકત ને સાચવવાં
ગૌરવ- પૂર્વક
હિંમત ના દોર માં
હંમેશા બદલાતો રહે છે
વિજયનો ઈતિહાસ
આપણા વતિ
તે બલિદાન આપે છે
લોહીનો સંબંધ
છે રાષ્ટ્રનો પરિવાર
તેનો આખો,
ભારતનો મહાન
બહાદૂર સૈનિક
કવિતા રોજ કરે
દન્ડવત પ્રણામ.
-0-
मूल रचना पढ़ने के लिए निम्नलिखित लिन्क को क्लिक कीजिएगा-
वीर जवान / कविता भट्ट