भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
સૌંદર્ય.... / પિનાકિન ઠાકોર
Kavita Kosh से
સૌંદર્ય ર્હો આ ચિર નિષ્કલંક,
આ જ્ઞાન રહેજો નિત નમ્ર, શુધ્ધ,
આ ત્યાગની રિધ્ધિ ન થાવ રંક,
રક્ષા કરો પાવન હે પ્રબુધ્ધ !