भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"સમી સાંજની વેળા / નરેન્દ્ર મોદી" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=નરેન્દ્ર મોદી |अनुवादक= |संग्रह=આ...' के साथ नया पन्ना बनाया)
 
(कोई अंतर नहीं)

00:45, 12 जनवरी 2015 के समय का अवतरण

સમી સાંજની વેળા:

આપણે રમતારામ અકેલા

ઝાંખાપાંખા સ્મરણના દીવા નીકળ્યા

અંધારાને પીવા

નીંદરની ચાદર ઓઢીને સૂતાં રહ્યા

શરીર વીર તમે ઉઠો જાગો કે

ઝળકી રહે ખમીર