भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"મને થતું કે- / મણિલાલ ભગવાનજી દેસાઈ" के अवतरणों में अंतर
Kavita Kosh से
आशिष पुरोहित (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મણિલાલ ભગવાનજી દેસાઈ |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया) |
आशिष पुरोहित (चर्चा | योगदान) |
||
पंक्ति 7: | पंक्ति 7: | ||
{{KKCatGujaratiRachna}} | {{KKCatGujaratiRachna}} | ||
<poem> | <poem> | ||
− | + | આ તડકે બેસી | |
− | + | પીઠ શેકતી | |
− | + | ભીંત જોઈને | |
− | + | મને થતું કે | |
− | + | હું યે તડકે બેસું. | |
− | + | જો | |
− | + | કેટકેટલાં વર્ષ તણું આ હિમ થીજ્યું તે | |
− | + | પીગળે, | |
− | + | પીગળે ને અંદરથી ઝીણી પાંખો ફૂટે.... | |
− | + | ફૂટે તો | |
− | + | આભ તણા પીપળાની પેલી | |
− | + | સપ્તર્ષિની ડાળ નમી તે ડાળે જઈને બેસું. | |
− | જાય | + | આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને |
+ | મને થતું કે હું યે તડકે બેસું. | ||
+ | ઘણી વાર આ અંધારાને આંબે | ||
+ | ટૌકે | ||
+ | મોર કેટલા એકીસાથે | ||
+ | મનની પેલી તૃપ્ત વેદના સૂતી જાગે... | ||
+ | જાગે ને થઈ જાય મોર તો | ||
+ | મોર તણા ટૌકાની માળા સૂર્યકિરણમાં ગૂંથી | ||
+ | ગૂંથી તને શોધવા બેસું. | ||
+ | આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને | ||
+ | મને થતું કે હું યે તડકે બેસું. | ||
</poem> | </poem> |
14:56, 31 जनवरी 2015 के समय का अवतरण
આ તડકે બેસી
પીઠ શેકતી
ભીંત જોઈને
મને થતું કે
હું યે તડકે બેસું.
જો
કેટકેટલાં વર્ષ તણું આ હિમ થીજ્યું તે
પીગળે,
પીગળે ને અંદરથી ઝીણી પાંખો ફૂટે....
ફૂટે તો
આભ તણા પીપળાની પેલી
સપ્તર્ષિની ડાળ નમી તે ડાળે જઈને બેસું.
આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને
મને થતું કે હું યે તડકે બેસું.
ઘણી વાર આ અંધારાને આંબે
ટૌકે
મોર કેટલા એકીસાથે
મનની પેલી તૃપ્ત વેદના સૂતી જાગે...
જાગે ને થઈ જાય મોર તો
મોર તણા ટૌકાની માળા સૂર્યકિરણમાં ગૂંથી
ગૂંથી તને શોધવા બેસું.
આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને
મને થતું કે હું યે તડકે બેસું.