भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए
"પોઢેલા પિયુના / રામનારાયણ વિ.પાઠક 'શેષ'" के अवतरणों में अंतर
Kavita Kosh से
Sharda suman (चर्चा | योगदान) ('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=રામનારાયણ વિ.પાઠક 'શેષ' |अनुवादक= |...' के साथ नया पन्ना बनाया) |
(कोई अंतर नहीं)
|
18:44, 28 दिसम्बर 2014 के समय का अवतरण
[શાર્દૂલવિક્રીડિત]
પોઢેલા પિયુના પરે ઝળુંબતી કો રંગભીની વધૂ,
વિશ્રંભે ચૂમવા ચહે નીરખીને એકાન્ત આવાસનું,
ઓચિંતાં પિયુનેન ત્યાં ઊઘડતાં છાયે મુખે લાલિમા,
થંભ્યો અધ્ધર ઊગતો ક્ષિતિજથી, તેવો દીસે ચન્દ્રમા!