भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"અમાસ / મણિલાલ ભગવાનજી દેસાઈ" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार= મણિલાલ ભગવાનજી દેસાઈ |अनुवादक= |स...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

14:55, 31 जनवरी 2015 के समय का अवतरण

નિસ્સહાય ચાંદની
ડામરની કાળી સડકો પર આળોટે;
એક બાજુના અંધારામાંથી
ભારથી લાદેલી લારી
ઘરરર ઘરરર કરતી પસાર થાય,
અને એની પાછળ એક કૂતરો
દાંતમાં
ચાંદનીનું શબ પકડી
પસાર થાય,
દર અમાસે !