भारत की संस्कृति के लिए... भाषा की उन्नति के लिए... साहित्य के प्रसार के लिए

"સન્નાટો / જિગર જોષી" के अवतरणों में अंतर

Kavita Kosh से
यहाँ जाएँ: भ्रमण, खोज
('{{KKGlobal}} {{KKRachna |रचनाकार=જિગર જોષી |अनुवादक= |संग्रह= }} {{KKCatGujara...' के साथ नया पृष्ठ बनाया)
 
(कोई अंतर नहीं)

14:15, 6 जनवरी 2016 के समय का अवतरण

આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું કહું? હા, સન્નાટો.

તું અલ્યા ! એક છે પરપોટો,
તને ફોડવા – વાટાઘાટો!?

ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લીસોટો.

ભીંતમાં આજે પ્રાણ પૂર્યા મેં,
ટાંગી દીધો તારો ફોટો.

એને તો મનમાં’ય નથી કંઇ,
હું મૂંઝાયો ખોટેખોટો.